BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ

31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ  આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પટેલ વિશ્વા કનુભાઈ એ ધો-12 સાયન્સમાં અભ્યાસ કરી વર્ષ-2024-25 માં નેટની પરીક્ષામાં 617/720 ગુણ મેળવી મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા માટે વડનગર ખાતે આવેલ જી.એમ.ઈ.આર.એસ. કોલેજમાં એડમિશન લીધેલ છે. જે સંસ્થા તથા તેના પરિવાર માટે ગૌરવની બાબત છે.આમ મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લઈ ઉજ્જવળ કારકિર્દી ઘડવા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી, અન્ય હોદ્દેદારશ્રીઓ તથા શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!