BANASKANTHAGUJARATTHARAD
આનંદ નગર પ્રા. શાળા થરાદ 3માં નાસ્તો આપવામા આવ્યો.

આજ રોજ તારીખ 31 /8 /2024 ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા બેન શ્રીમતી મીનાક્ષીબેન મહેશભાઈ ત્રિવેદી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના કુલ 841 બાળકોને ગરમા ગરમ બટાકા પૌવા નો નાસ્તો આપવામાં આવ્યો હતો
શાળાના આચાર્યશ્રી એમ. કે. મણવર સાહેબ તથા સ્ટાફ પરિવારે દાતા શ્રી નો આભાર માન્યો હતો
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા





