BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ખાતે રણછોડજી મંદિર ટ્રસ્ટ આયોજીત રામકથા પુર્ણાહુતિ  સમારોહ યોજાયો

1 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તાલુકા મથક વડગામ ખાતે રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવ દિવસ રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથાકાર શ્રી જુગતરામજી બાપુ દુધરેજીયા (પાલીતાણાવાળા) એ વિવિધ ધાર્મિક પ્રસંગો દ્વારા કથા નું રસપાન કરાવ્યું હતું. દરમિયાન શનિવારે મેનેજીંગ ટ્રસ્ટી R.V. પટેલ, કાળુજી ડી.સોલંકી, A.B.રાવલનની પ્રેરક ઉપસ્થિતિમાં કથા પુણૉહુતિસમારોહયોજાયોહતો.જેમાંગ્રામજનો,સંતો,ભક્તો, જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જગદીશભાઈ રાવલે કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!