જામ્યુકોની જહેમત પાણી નિકાલ બાદ સફાઇ

જામ્યુકોની જહેમત પાણી નિકાલ બાદ સફાઇ
રસ્તા,ગલીઓ,ઓફીસો,સ્ટ્રીટલાઇટ,પાઇપ લાઇન,પમ્પીંગ,મશીનરીઝ,મેન્ટેનન્સ,ગટર,કેનાલ વગેરે બધું જ પુર્વવત કરવા સઘન ઝુંબેશ
જામનગર (ભરત ભોગાયતા)
સતત પડેલ ભારે વરસાદની સ્થિતિ બાદ આજ રોજ વરસાદે વિરામ લેતા નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણી ઓસરતા જામનગર મનપા કમીશનર કમિશ્નર ડી.એન. મોદી ના આદેશ અનુસાર અને નાયબ કમિશ્નર ડી. એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ સીટી એન્જીનીયર ભાવેશ જાની, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇ, કાર્યપાલક ઈજનેરશ્રી વોટર વર્કસ નરેશ પટેલ,સો.વે.ના મુકેશ વરણવા, ભુગર્ભ વિભાગના ચાવડા તેમજ નાયબ ઇજનેરો સ્લમ અશોક જોશી,ટીપીઓના ઉર્મીલ દેસાઇ,અનીલ ભટ્ટ ટીમના નયન ભટ્ટ,ધવલ પંડ્યા,જાડેજા ભાઇ, સો.વે. નાયબ ઇજનેર કેતન કરમટા, વો.વ.દર્શન તેમજ ચારણીયા,પ્રો.પ્લાનીંગ ના રાજીવ જાની ઓ સહીત જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ દ્વારા જામનગર શહેરમાં વરસાદ પહેલાની સ્થિતિ પૂર્વવત થાય તે માટે આજ રોજ તા.૦૧-૦૯-૨૦૨૪ ની સવારથી કામગીરી શરુ કરેલ છે જેમાં ભૂગર્ભગટર શાખા જામનગર શહેરમાં પડેલભારે વરસાદના કારણે જામનગર શહેરના સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેઝ પમ્પીંગ સ્ટેશનો અનેકાર્યરત ભુગર્ભ ગટર નેટવર્કને થયેલ નુકશાની થયેલ જેને પૂર્વવત સ્થિતિમાં કરવા અંગે ભુગર્ભ ગટર શાખા દ્વારા જરૂરી ભુગર્ભ ગટરસફાઈની અને જરૂરિયાત મુજબ રીપેરીંગની કામગીરી ચાલુ છે. હાલે ૩ (ત્રણ)સીવેઝ પમ્પીંગ સ્ટેશનો કાર્યરત છે.જયારેબાકી રહેતા ૩ (ત્રણ) સીવેઝ પમ્પીંગ સ્ટેશનો પૈકી ૨ (બે)ની સફાઈ કામગીરી પૂર્ણ કરી ઇલેક્ટ્રિક પેનલોનુંરેક્ટીફીકેશન / રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને ઓથોરીટીની સુચના મુજબ જરૂરિયાત મુજબ અલગ અલગ સ્થળોએ વરસાદી પાણીના ભરાવાને દુર કરવા ડીવોટરીંગ કરવામાં આવે છે.
તમામ કામગીરી માટે મેયર વિનોદ ખીમસુર્યા તેમજ સ્ટે.કમીટી ચેરમેન નિલેશ કગથરા પણ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે
નવાગામ ઘેડ સ્થિત ૭૦ MLD STP ના બ્લોઅર રૂમ, HT તથા LT પેનલ રૂમ, ટોનર રૂમ, બુસ્ટર પંપ રૂમ, ડી.જી. સેટ, સ્ટાફ ક્વાર્ટર, SCADA બિલ્ડીંગ તેમજ ઇન હાઉસ લેબમાં અંદાજીત ૩ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલ. જે પાણી ઉતરતા ઉપરોક્ત બિલ્ડીંગોની સાફ સફાઈ પૂર્ણ કરવામાં આવેલ છે. હાલે ઇક્વિપમેન્ટ્સ– ઇલેક્ટ્રિક પેનલ વિગેરેની મરામતની કામગીરી ચાલુ છે.
જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખા દ્વારા ભારે વરસાદ ના કારણે જામનગર શહેરમાં આવેલ સ્ટ્રીટ લાઇટ નેટવર્કને ખૂબ જ નુક્સાન થવા પામેલ છે. જેને કારણે નીચે મુજબના જુદા જુદા ફોલ્ટ તેમજ ફરિયાદો આવેલ. જેને મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ. વિભાગ સાથે સંકલન કરી નીચે મુજબના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવેલ હાલે પણ શહેર તેમજ નગરસિમ વિસ્તારો ખાતે પી.જી.વી.સી.એલ. વિભાગ સાથે સંકલનમાં રહી સ્ટ્રીટ લાઇટ નેટવર્કને પૂર્વવત કરવા કામગીરી ચાલુ છે.
દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૩,૫૪, તથા ૬૧ વિસ્તાર ખાતે લાઇન શોર્ટ થયેલ જે લાઇન રીપેરકરી રેગ્યુલર ચાલુ કરવામાં આવેલ.
ગુલાબનગર દયાનંદ સોસાયટી, રાધે ક્રિશ્ના પાર્ક ખાતેના જુદીજુદી શેરીઓ ખાતે લાઇન ચેક કરી જંપર આપી વિસ્તાર ચાલુ કરી આપવામાં આવેલ.
એકડે એડ બાપુ વિસ્તાર ભારે વરસાદના કારણે ફોલ્ટમા આવતા ફોલ્ટ રીપેર કરી, લાઇન તથા પેનલ ચેક કરી રેગ્યુલર ચાલુ કરવામાં આવેલ.
એમ. પી. શાહ ઉદ્યોગનગર ખાતેની લાઇન શોર્ટ કાઢી વિસ્તાર ચાલુ કરી આપવામાં આવેલ.
ડેન્ટલ હોસ્પિટલ વિસ્તાર ખાતે નો ફોલ્ટ દૂર કરી લાઇન
ખારવા ચકલા, છિપાવાડ તેમજ ખંભાળિયા ગેઇટ થી પવનચક્કી સુધીનો વિસ્તારમાં કંટ્રોલ પેનલમાં ફોલ્ટ દૂર કરી તથા લાઇનમાં જંપર આપી ફરીથી ચાલુકરીઆપવામાંઆવેલ.
વિ-માર્ટ થી અંબા વિજય સોસાયટીવિસ્તારલાઇનફોલ્ટરીપેરકરીરેગ્યુલરચાલુકરવામાંઆવેલ.
ભોયવાડો વિસ્તાર ખાતેની લાઇન શોર્ટ કાઢી વિસ્તારચાલુકરીઆપવામાંઆવેલ.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના રોગચાળા નિયંત્રણ માટે કરવામાં આવેલ કામગીરીની વિગત
શહેરમાંઆજરોજકરવામાંઆવેલઆરોગ્યવિષયકકામગીરીનીવિગતનીચેમુજબછે.
શહેરના નાગરીકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે, માનનીય કમિશ્નર સાહેબશ્રીના માર્ગદર્શનમાં ઓ.પી.ડી. સેવાઓને સુદ્રઢ કરવામાં આવી છે.
શહેરના બાર આરોગ્ય કેન્દ્રમાં આજરોજ ૨૭૫,જેમાં સામાન્ય ઝાળાના ૮, શરદી-ઉધરસના-૧૫, સામાન્ય તાવના -૭, અન્ય ૨૪૫ કેસ જોવા મળેલ.
હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓ.પી.ડી.માં ૩૦૭ લોકોએ લાભ લીધો.
શહેરના પુરગ્રસ્ત વિસ્તારમાં આર.બી.એસ.કે. ટીમના ડોક્ટર્સ દ્વારા બાર યુ.એચ.સી. લગત અલગ-અલગ બાર સ્થળોએ સ્પેશિયલ ઓ.પી.ડી. શરુ કરવામાં આવેલ છે, જેમાં આજરોજ કુલ ૧૨૪૫ લોકોએ લાભ લીધેલ.આ ઓ.પી.ડી.માંથી તાવના ૧૬૬, શરદી ઉધરસના ૩૧૬, સામાન્ય ઝાળાના ૪૮, ઝાળા-ઉલટીના ૨૪, ચામડીના ૫૨૭, અન્ય ૧૬૪કેસ જોવા મળેલ.
આમ આજરોજ શહેરના કુલ ૧૮૨૭ લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો.
ઓ.પી.ડી સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
આજરોજ શહેરમાં અલગ-અલગ ૯૫ જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડ્યુલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું, જેમાં તમામ જગ્યાએ ૦.૨ થી ૦.૫ જેટલો રેસીડ્યુલ ક્લોરીન જોવા મળ્યો.
આજરોજ શહેરમાં ૧૦૫૮૯ જેટલી ક્લોરીનની ગોળી તથા ૩૩૦ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ.
વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત :-
શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યું, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિને નિયંત્રિત કરી શકાય, તે માટે નીચે દર્શાવ્યા મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે.
તા.૩૧-૦૮-૨૦૨૪ નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-૪૯, સર્વેલન્સ ટીમ-૧૮૧ દ્વારા વસ્તી-૫૩૧૯૯, ઘર-૧૧૪૫૦તથા ૬૬૩૦૮ પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવેલ.
ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવના ૯૩ કેસ મળેલ, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ.
ઉપરોક્ત ઘરોમાંથી ૨૫૩ ઘરોમાં ૩૦૧ પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ,જેનો નાશ કરવામાં આવેલ.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૯૧૫૭ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા ૨૦૦ પાત્રોમાંથી પાણી ખાલી કરાવેલ.
આજરોજ ૯૦ સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરેલ.
શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ૩૮ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ.
સાત રસ્તાથી સમર્પણ હોસ્પિટલ સુધી રોડની બન્ને સાઈડમાં ભરાયેલ પાણીના ખાડાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ.
એસ.એસ.આઈ.ની જરૂરિયાત મુજબ આજરોજ શહેરમાં ૫૦૭૫ કિલો જંતુનાશક પાવડરનો જથ્થો મોકલવામાં આવેલ છે.જેનો તેઓ દ્વારા જરૂરિયાત વાળી જગ્યાઓએ છંટકાવ કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા ધ્વારા ભારે વરસાદ ના કારણે રોડ નેટવર્કને નુકશાન અને રોડ પોટ હોલ રીપેરીંગની કામગીરી બાબત
જામનગર મહાનગરપાલિકાની સીવીલ શાખા ધ્વારા ભારે વરસાદ ના કારણે રોડ નેટવર્કને નુકશાન અને રોડ પોટ હોલ રીપેરીંગની કામગીરી બાબત
વોર્ડ નં. ૮4 નેવીલ પાર્કની આજુ-બાજુના વિસ્તારમાં ગ્રીટ પાથરવાનું કામ
વોર્ડ નં. ૭, સમર્પણ સર્કલ વાશા વીરા સોસાયટી પાસે મેટલીંગનું કામ
વોર્ડ નં. ૯, લીલાશા ધર્મશાળા રોડ પર મેટલીંગનું કામ
વોર્ડ નં. ર, ભુતીયા બંગલા પાસે ગાંધીનગર મેઈન રોડ પર મેટલીંગનું કામ
વોર્ડ નં. ૧, વાલસુરા રોડધંઉના ગોડાઉન પાસે મેટલીંગનું કામ
વોર્ડ નં. ૧, જુમ્મા મસ્જીદ પાસે, કબ્રસ્તાન પાસે, બેડેશ્વરમાં મેટલીંગનું કામ
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા ધ્વારા ભારે વરસાદ ના કારણે રોડ નેટવર્કને નુકશાન અને રોડ પોટ હોલ રીપેરીંગની કામગીરી બાબત
HFDGUZ XC[DF\ 50[, EFZ[ JZ;FNG[ SFZ6[ JMP G\P !YL !&GF VF\TlZS Z:TFVM TYF TDFD D]bI Z:TFVMG[ H[ G]SXFG 5CM\R[, K[4 T[ TDFD Z:TFVM p5Z V+[GL 5|MH[S8 V[g0 %,FGL\U XFBF q ;LJL, XFBF wJFZF J[8 DLS;4 D[8,L\U4 DMZD4 U|L8 ;%,FI lJU[Z[ 5wWTLYL I]wWGF WMZ6[ DM8F BF0FVMGL DZFDT CFY WZJFDF\ VFJ[, K[P ;NZC]\ ZM0 ZL5[ZL\UG]\ SFD Z$ 2 * lNJ;qZFT RF,] K[P
SZJFDF VFJ[, SFDULZLGL lJUT GLR[ D]HA K[P
s!f U.SF,[ ZF+[ GF3[0L AFI5F; SM5Z ;L8L YL ;F\-LIF 5], Y. CZLIF SM,[H YL ;FT Z:TF ;]WLGF DFU” p5Z J[8 DLS; ZL5[ZL\U SZJFDF\ VFJ[,P
sZf 5JGRSSL YL ;FT Z:TF ZM0 TYF U],FAGUZ Z[<J[ VMJZ A|LH YL W]\JFJ Y. BLH0LIF AFI5F; ;]WLGF Z:TF p5Z TDFD BF0FVMG]\ ZL5[ZL\U SFDULZL CFY WZJFDF VFJ[, K[P
s#f 9[AF RMS0L YL DCF5|E]HLGL A[9S ;]WLGF Z:TF p5Z ZC[, TDFD BF0FVMGL DZFDT J[8 DLS; 5wWTLYL SZJFDF\ VFJ[, K[P
s$f U]~wJFZF RMS0L YL ;FT Z:TF TYF GFUGFY H\SXG YL V\AZ H\SXGGF ;lJ”; ZM0 p5Z .D,HG, 5wWlTYL DLS; D8LZLI,YL 5M8 CM, sBF0FfVMG]\ ZL5[ZL\U X~ SZJFD\F VFJ[, K[P
TDFD SFD VFJTLSF, TFP _Zv_)vZ_Z$ ;]WLDF\ 5}6″ SZL N[JFDF VFJX[P SFDULZLGF OM8MU|FO ;FD[, K[P
જામનગર મહાનગરપાલિકાની સીવીલ શાખા ધ્વારા ભારે વરસાદ ના કારણે રોડ નેટવર્કને નુકશાન અને રોડ પોટ હોલ રીપેરીંગની કામગીરી બાબત
વોર્ડ નં. ૩4 પટેલ વાડી શેરી નં. ૧ થી ૮ માં મેટલીંગની કામગીરી
વોર્ડ નં. ૭, વિજય મંડપ સવર્િસ સામે કૃષ્ણનગર મેટલીંગની કામગીરી
વોર્ડ નં. ૭, સરદાર પટેલ આવાસના ગેઈટની સામે મેટલીંગની કામગીરી
વોર્ડ નં. ૭, સત્યમ કોલોની રોડ મેટલીંગની કામગીરી
વોર્ડ નં. ૧૬, જયાંતીપાર્ક મેઈન રોડ મેટલીંગની કામગીરી
વોર્ડ નં. ૯, તળાવની પાળ ગેઈટ નં. ૯ પાસે મેટલીંગની કામગીરી
વોર્ડ નં. ૯, ક્રોમા સ્ટોરની બાજુની ચર્ચવાળી શેરીમાં મેટલીંગની કામગીરી
હાલ શહેરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલ વોર્ડ વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને આજરોજ તા. 01-09-2024 ના અસરગ્રત વોર્ડમાં 19 JCB, 8લોડર, 39 ટ્રેક્ટર તથા 88 મીની ટીપર, 46 બીગ ટીપર (407) ફાળવવામાં આવેલ છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાંથી 1500 મે. ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ અસરગ્રત વોર્ડ વિસ્તારોમાં વોર્ડના સફાઈ કર્મચારી ઉપરાંત વધારાના 108 સફાઈ કર્મચારીની ફાળવણી કરવામાં આવેલ છે તથા 500 બેગ જેટલા DDT પાઉડરનો છઁટકાવ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા હાલ શહેરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલ વોર્ડ વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને આજરોજ તા. 01-09-2024 ના અસરગ્રત વોર્ડમાં 19 JCB, 8લોડર, 39 ટ્રેક્ટર તથા 88 મીની ટીપર, 46 બીગ ટીપર (407) ફાળવવામાં આવેલ છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાંથી 1500 મે. ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ અસરગ્રત વોર્ડ વિસ્તારોમાં વોર્ડના સફાઈ કર્મચારી ઉપરાંત વધારાના 108 સફાઈ કર્મચારીની ફાળવણી કરવામાં આવેલ છે તથા 500 બેગ જેટલા DDT પાઉડરનો છઁટકાવ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા જામનગર શહેરમાં ભારે વરસાદ તેમજ નદીમાં આવેલ પુરના કારણે પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોચેલ છે. પુરના પાણી ઓછા થઈ ગયા બાદ વોટર વર્કસ શાખા દ્વારા તા.૦૧/૦૯/૨૦૨૪ ના રોજ પુર ગ્રસ્ત વિસ્તારોના નાગરીકોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તાત્કાલીક અસરથી વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવેલ છે. પુરના કારણે અસરગ્રસ્ત વોર્ડ નં.૧૨ ના વિસ્તારોમાં પીવાના પાણીના વોટર ટેન્કરની કુલ ૫ ટ્રીપો કરાવીને પાણી વિતરણ કરવામાં આવેલ છે.
ભારે વરસાદ અને પુરના કારણે શહેરમાં પાણી વિતરણ કરવાના વાલ્વમાં ગારો-કીચડ ભરાઈ જવાથી વાલ્વ ખોલીને પાણી વિતરણ કરી શકાતું ન હતું. આવા કુલ ૭૦ વાલ્વની સફાઈ કરાવીને પાણી વિતરણ ચાલુ કરાવવામાં આવેલ છે.
શહેરમાં આવેલ ભારે વરસાદ તેમજ પુરના કારણે વોટર વર્કસ શાખાના તમામ ૧૩ ઝોનમાં પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ પડેલ હતો, તે આજ રોજ તા.૦૧/૦૯/૨૦૨૪ થી તમામ ઝોનમાં પાણી વિતરણ ચાલુ કરાવી દેવામાં આવેલ છે.






