BANASKANTHAGUJARATTHARAD
શ્રી રાજારામ જડીયાલી પ્રા. શાળામાં તીથી ભોજન અપાયું

આજરોજ રાજારામ જડીયાલી પ્રાથમીક શાળામાં મોદી હિંમતભાઈ કેશવલાલ અમદાવાદ તરફથી શાળાના બાળકોને શીરો મગ ભાતનુ તિથી ભોજન આપવામાં આવ્યું હતું.જેબદલ શાળા પરિવાર તરફથી દાતાશ્રીનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો..
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા




