શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રામ ટેકરી પાસે આવેલ શિવ મંદિરમાં ઉપર શિવલિંગ ભોલેનાથની પ્રતિમાના આકૃતિ દોરી શોભાયમાન કરવામાં આવેલ
3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રાવણના છેલ્લા દિવસે પાલનપુર શહેરમાં વિવિધ શિવ મંદિરોમાં મોડી રાત સુધી ભોલેનાથ રિઝાવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તોએ યોજાયા હતા આ શહેરના શક્તિનગર રોડ ઉપર આવેલા રામ ટેકરી મંદિરમાં આવેલું શિવ મંદિર જેમાં સ્ફટિક નું શિવલિંગ 13 ઇંચની સ્થાપના વર્ષો અગાઉ કરેલી જેમાં કેટલાક ભક્તો દ્વારા આ છેલ્લા દિવસે ચીકણી માટી તેમજ અન્ય વસ્તુઓ તૈયાર કરી શિવલિંગને ભોળાનાથ ની આકૃતિ કરી મોહક બનાવી હતી જેને લઇને શિવ ભક્તો દર્શન કરવાની ભીડ પણ જામી હતી સાજના સમયે સાડા ત્રણસો દીવા તેમજ મંદિર ફૂલો તેમજ ફુગ્ગા તૈયાર કરતા સમગ્ર મંદિર શું શોભેત કરી હતાભોલેનાથ ની આરતી ઉતારવામાં આવી હતી મોટી સંખ્યામાં આસપાસના લોકોએ ભોલેનાથ ની દર્શન માટે હાજરી આપી હતી હર હર મહાદેવ અને ઓમ નમો શિવાય નાથ ગુંજી ઉઠ્યું હતું.આ અંગે દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.





