BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર માં આવેલ વૃદ્ધાશ્રમ મા ગીત સંગીત મીમિક્રિ ડાન્સ નોસાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો.
6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર ખાતે આવેલા વડીલ વિશ્રામ ગૃહ વૃદ્ધાશ્રમમાં તારીખ 5 સપ્ટેમ્બર 24 ના રોજ જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી અને કિરીટભાઈ રાજગોર અને જીગરભાઈ રાવળ ના સહયોગથી વડીલ વિશ્રાંત ગ્રુહ ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં ગીત સંગીત મીમિત્રી ડાન્સ સાથે ભવ્ય પ્રોગ્રામ કરીને વડીલોનું દિલ જીતી લીધું આ કાર્યક્રમમાં પાલનપુરના નામી અનામી કલાકાર જેવો સંગીતાબેન પ્રજાપતિ . કિરીટ રાજગોર સાગર પુરબીયા . મુકેશ મહેતા મનોજ કુવારિયા . લલિત પ્રજાપતિ . અને ખાસ જુનિયર દેવાનંદે પોતાની કલા રજૂ કરીને આવેલ તમામ મહેમાન અને વડીલોને સંગીતમાં તરબોળ કરી દીધા જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા પુષ્પકુંજ થી સન્માન કરવામાં આવ્યું હતું





