
બાલંભા ખાતે નિર્મળદાસ મંદિર જોડીયા નાકાથી ગણપતિ દાદા મોરિયાના ગગન ભેદી નારાઓ સાથે ગણપતિ મૂર્તિ નું બાલંભા ગજાનંદ મિત્ર મંડળ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું વિશાળ શોભાયાત્રા સાથે વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા શણગારેલા ટેકટર માં કાઢવામાં આવેલ હતી અને ગામમાં દાંડીયારાસ અને ડીજેના સથવારે દાંડીયારાસ સાથે વાજતે ગાજતે કાઢવામાં આવેલ હતી અને ગણપતિ નું સ્થાપન કાળીપાટ ના ના કે વિશાળ મંડપના સુશોભનમાં ગણપતિ દાદા મોરિયા ના નારાઓ સાથે સ્થાપન કરવામાં આવેલ આ શોભાયાત્રા સાથે દાંડીયારાસ વાજતે ગાજતે અને ગજાનંદ મિત્ર મંડળ ના નાચ સાથે સ્થાપન કરવામાં આવેલ તો આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તજનોએ ગણપતિ બાપા મોરિયા ના નારાઓ સાથે ગણપતિ બાપા નું શાસ્ત્રોક વિધિથી સ્થાપન કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમમાં દરરોજ રાત્રે દાંડીયારાસ ધુન ભજનો ના પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે તો ભક્તજનો એ આ ધાર્મિક કાર્યક્રમ નો લાભ લેવા ગજાનંદ મિત્ર મંડળ આવકારે છે.







