SABARKANTHA
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભાટવાસ ખાતે આવેલું રામદેવપીર મંદિરમાં ભગવાનના નેજાની શોભાયાત્રા યોજાઈ હતી
આજે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભાટવાસ ખાતે આવેલું રામદેવપીર મંદિરમાં ભગવાનના નેજાની શોભાયાત્રા યોજાઈ હતી જેનો રૂટ જૂની સિવિલ સામે ભાટવાસ થી પાંચ બત્તી ટાવર ચોક બી ડિવિઝન પોલીસ સ્ટેશન સિવિલ સર્કલ ગીરધર નગર કાટવાડ રોડ બાયપાસ થઈ મોતીપુરા ભટવાસ રામદેવપીરના મંદિર સુધી ડીજેની તાલ સાથે સમાજના આગેવાન અને હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ હાજર રહી ભગવાનના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા…જય બાબારી….
અહેવાલ:- પ્રતિક ભોઈ