GUJARATSABARKANTHA
સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા પગપાળા યાત્રીક સેવા કેમ્પ કરવામાં આવ્યો

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા તારીખ 11/ 9 થી 13 /9 સુધી પગપાળા યાત્રિક સેવા કેમ્પ ધાણધા એનજી ગોડાઉન આગળ રાખવામાં આવેલ જેમાં છાશ કેળા મિનરલ પાણી વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં પ્રમુખ નાનુભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી ડૉ વી એ ગોપલાણી ઉપપ્રમુખ જશુભાઈ શાહ તથા ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સોની તથા ડોક્ટર નટુભાઈ પટેલ તથા સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ તથા શૈક્ષણિક સ્ટાફ વગેરે હાજર રહીને છાશ કેરા પાણીનું વિતરણ કરવામાં આવેલ
અહેવાલ:- પ્રતિક ભોઈ


