શહેરા વન વિભાગ ટીમ્બા ચોકડી થી ખાડા રોડ પર પંચરાઉવ ભરેલી ગેરકાયદેસર લાકડાની ટ્રક ઝડપાઈ
NILESH DARJISeptember 15, 2024Last Updated: September 15, 2024
3 1 minute read
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ દ્વારા ટીંબા ચોકડી થી ખાડા રોડ ઉપર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાકડાની ટ્રક ઉભી રાખી શહેરા વન વિભાગના આર એફ ઓ રોહિત પટેલ ના માર્ગદર્શન મુજબ રાત્રી દરમિયાન પંચરઉવ ભરેલી ટ્રક ઝડપાઈ હતી વાહન ચાલકને પૂછપરછ કરતા પાસ પરમિટ ન હોવાથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક નંબર G.J.06 V 4303 લાલ રગની અટક કરી લાકડા સહિત અંદાજે રૂપિયા 4,50,000 નો મુદ્દા માલ સાથે શહેરા વન વિભાગના કમ્પાઉન્ડ લાવવામાં આવી હતી શહેરાવન વિભાગના જે વી પુવાર રા.ફો. મંગલયાણા કે આર બારીયા બી ગા શેખપુર એ એસ પરમાર બી ગા દલવાડા કે એન ખાટ બી ગા વરિયાળી એસ પટેલીયા કા.રો. શેખપુર શહેરા વન વિભાગના આરે ભો આરવી પટેલની સુચના મુજબ પંચરાવ ભરેલી લાકડાની ટ્રકને ઝડપી પાડી શહેરા વન વિભાગના કમ્પાઉન્ડ લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ