GUJARATSAYLA

સાયલાનાં જુનાં જસાપર ગામે ઘણા વર્ષોથી રસ્તા બિસ્માર હાલતમાં.

સાયલાનાં જુનાં જસાપર નાં રોડ રસ્તા ખખડધજ

તાત્કાલિક રસ્તા રીપેર કરવા ગ્રામજનોની માંગ.

આગામી સમયમાં રસ્તા રીપેરીંગ કરાવવા નહિ આવે તો કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ નિકાલ ન આવતા ગ્રામજનોમાં આક્રોશ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામ ખાતે ઘણા વર્ષથી રસ્તા વિહોણું ગામ ની મુલાકાત લેતા ખેડૂત આગેવાન રમેશભાઈ મેર સુરેન્દ્રનગર લોકસભા ઇન્ચાર્જ મયુરભાઈ સાકરીયા,દેવકરણભાઈ જોગરાણા , જયંતીભાઈ પરાલીયા વગેરે કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવી જેમાં ગામ લોકોએ પોતાની સમસ્યા તેમને જણાવી તથા સરકાર પાસે માંગણી કરી જો ટૂંક સમયમાં આ રસ્તો બનાવી દેવામાં નહીં આવે તો કચેરીઓનો ઘેરાવો કરવામાં આવશે.

અહેવાલ, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!