PANCHMAHALSHEHERA

ઈદે મિલાદના તહેવારને લઈને શહેરા પોલીસ મથકે DySPની અધ્યક્ષતામાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

 

શહેરા

 

પં ચમહાલ જીલ્લાના શહેરા પોલીસ મથકે ડીવાયએસપી એન.વી.પટેલની અધ્યક્ષતામાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ની ઉપસ્થિતી મા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી,આવતીકાલે મુસ્લિમ સમાજ નો ઈદે મિલાદનો તહેવાર હોય તે શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેને લઈ ને શનિવારની મોડી સાંજે જેમાં ઈદે મિલાદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત જુલુસ શાંતિમય વાતાવરણમાં નીકળે અને તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સામાજીક આગેવાનો સાથે ખાસ ચર્ચા કરાઇ હતી.શહેરા નગરના હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!