ARAVALLIGUJARATMODASA

ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ અરવલ્લી આયોજિત ની:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજના.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ અરવલ્લી આયોજિત ની:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજના.


વનવાસી કલ્યાણ પરિષદ અમદાવાદ દ્વારા મેઘરાજ તાલુકાના નવાગારાં – ધોરપોણા અને બોરસી ખાને નિ:શુલ્ક સર્વરોગ નિધન કેમ્પમાં દરેક જગ્યાએ ડોક્ટરો સ્ટાફનર્સ ફરમાસ્ટર આશરે ૨૦ સેવાભાવી કાર્યકરો આવ્યા હતા. સૌ પ્રથમ તેમને આવકારી નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવેલ ડોક્ટરો દ્વારા તમામ પ્રકારના રોગનું નિધનકારીને દવાઓ આપવામાં આવેલ. આ કાર્યને સફર બનાવવા માટે નવાઘરા ખાતે શંકરભાઇ ક્લાસવા બાબુભાઇ ડામોર ચિથારિયા મહાદેવના પ્રમુખ નારણભાઈ મનાત વિપુલભાઈ કટારા અમૃતભાઈ સલુભાઈ અને અન્ય સેવાભાવી ભાઈ ચા પાણી અને જમવાની સુંદરતા વ્યવસ્થા કરી હતી. દરેક સ્થળે આશરે ૧૧૦ જેટલા દર્દીઓએ સારવાર મેળવી સૌ આભાર માન્યો હતો.

 

 

Back to top button
error: Content is protected !!