SABARKANTHA
શ્રી ગણેશ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિર વિનાયકનગર ખાતે આયોજીત 28 માં ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય સમૂહ આરતી નું આયોજન

શ્રી ગણેશ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિર વિનાયકનગર ખાતે આયોજીત 28 માં ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું

જેમાં વિનાયકનગરના આસપાસના વિસ્તારની ધર્મ પ્રેમી જનતા જોડાઈ અને ભવ્ય સમૂહ આરતીમાં આરતી ઉતારી ધન્યતા અનુભવી અને ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે આખું વિનાયકનગર ગુંજી ઉઠ્યુ..
અહેવાલ:- પ્રતિક ભોઈ






