GUJARATSAGBARA

આદીવાસીઓની અસ્મિતા અખંડીતતા અને અદીકારો માટે આદીલોક મેગેઝિનનુ ૧૦૦ મુ અંક પ્રસારિત થવા જય રહ્યું છે,

આદીવાસીઓની અસ્મિતા અખંડીતતા અને અદીકારો માટે આદીલોક મેગેઝિનનુ ૧૦૦ મુ અંક પ્રસારિત થવા જય રહ્યું છે,

 

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

 

આદિવાસીઓની અસ્મિતા અખંડિતતા અને અધિકારોને સમર્પિત કરનાર સામાયિક એટલે આદિલોકનું 100 મુ અંક પ્રસારિત થવા જઇ રહ્યું હોઈ તે અંગે નર્મદા જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા તાલુકાના આદિલોક મેગેઝિનના સંયોજક શાંતુભાઈ વસાવા તેમજ અનિલ વસાવાના નેજા હેઠળ મીટિંગનુ આયોજન સાહિત્ય એકેડમી પાટ ખાતે રાખવામાં આવેલ જેમાં આદીલોક મેગેઝિનના પ્રકાશક Dr. કનુભાઈ વસાવા, Dr. રાજેશ રાઠવા,Dr. કુંદન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે આદિલોક મેગેઝિન ગામડે ગામડે કઈ રીતે વાચકો સુઘી પહોચાડવાનું તેમનું આયોજન કરવામાં આવેલું અને 100 માં અંક માં સમાજની સારી સ્ટોરી મુકાય અને આપણા સમાજમાં નવા લેખકો તૈયાર થાય એ બાબતે Dr. કનુભાઈએ જણાવેલ સાગબારા તાલુકાના આદિવાસી આગેવાનો Dr.shantikar તેમજ Dr.Dayaram એ મીટિંગમાં ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!