SAYLA
સાયલા, ચોટીલા હાઇવે પર નવા સુદામડા બોર્ડ પાસે દારૂ નાં જથ્થા સાથે બે ઝડપાયાં.


સાયલા પોલીસે ૩.૩૭ લાખ નો દારૂ સાથે બે ને ઝડપી કાર્યવાહ હાથ ધરીસાયલા,, ચોટીલા નેશનલ હાઇવે પર દારૂ,બિયર, ટ્રક સહિત ૮.૩૭ લાખ ની મતા જપ્ત અંકલેશ્વર થી ટ્રક માં પ્લાસ્ટિકની થેલી ની આડમાં જથ્થો હેરાફેરી કરાતો.સાયલા,ચોટીલા નેશનલ હાઇવે પર બાતમીના આધારે નવા સુદામડા બોર્ડ પાસે વોચ ગોઠવી આવી હતી.નરેશભાઈ કિશાનભાઈ પરમાર પોરબંદર અને સબીર યુનુશભાઈ હાજિ આ બંને વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


