
દર વર્ષની જેમ આ વર્ષ એ પણ સોલંકી પરિવાર દ્વારા દસ દિવસ ગણપતિ બાપાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. બાપાને છપ્પન ભોગ, મહાઆરતી સહીત વિવિધ પકવાનનો ભોગ દસ દિવસ સુધી ધરાવામાં આવ્યા હતા.મહારાજ દ્વારા સ્થાપના તેમજ વિસર્જનની પૂજા કરવામાં આવી હતી. અંતે કૃત્રિમ કુંડમાં બાપાને વિસર્જન કરી પ્રાર્થના કરી હતી.




