BANASKANTHAGUJARATTHARAD

થરાદનાં સ્લમ વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા અભિયાન

થરાદ ના સ્લમ વિસ્તાર માં “સ્વચ્છતા હી સેવા 2024” 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 24 અંતર્ગત મહિલાને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ ના કાઉન્સિલર રેખાબેન પરમાર દ્વારા સ્લમ વિસ્તારમાં રહેતા મહિલાઓને સ્વચ્છતા વિશેની માહિતી આપવામાં આવેલ જેમાં ઘર આગળ કચરો બહાર નો ફેંકવો , ગંદકી ન કરવી સ્વચ્છતા જાળવવી, સ્વચ્છતા હશે તો જ આરોગ્ય સારું રહેશે તેમ આપણા જીવન માટે સ્વચ્છતા નું મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે મહિલાઓને માર્ગદર્શન આપ્યું તેમજ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાની માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Back to top button
error: Content is protected !!