
વિજાપુર તાલુકાના પામોલ ગામે વરસાદી પાણીનો નિકાલ નહી આવતા ગ્રામજનો મામલતદારને રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પામોલ ગામે પખવાડિયા અગાઉ પડેલા મુશળધાર વરસાદ ના કારણે પાણી ભરાઈ ગયા બાદ પણ હજુ સુધી નિકાલ લાવવા મા આવ્યો નથી. જેને લઇ પામોલ ગામના લોકો બુધ





