નસવાડીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન
MUKESH PARMARSeptember 18, 2024Last Updated: September 18, 2024
11 Less than a minute
oplus_1024
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી નગરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા ગણપતી દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી અને 10 દિવસ ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવી હતી ગણેશ મંડળો દ્વારા આજ રોજ નગરમાં ડી.જે ના તાલે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી અને વિસર્જન યાત્રામાં ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલદી આ ના નાદ થી વાતાવરણ પણ ગૂજી ઉઠ્યું હતું જ્યારે વિસર્જન યાત્રામાં યુવા ધને ડી જે ના તાલે ગરબા રમીને અબીલ ગુલાલ ઉડાવી હર્ષો ઉલ્લાસ સાથે તમામ મૂર્તિ નદીમાં પૂજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું જયારે નસવાડી પોલીસે મૂર્તિઓ વિસર્જન કરતી વખતે કોઈ પાણીમાં ડૂબી ના જાય તે માટે નદીમાં નાના બાળકોને જવા દેવાની મનાઈ ફરમાવી દીધી હતી અને નદી કિનાર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.oplus_1024oplus_1024
«
Prev
1
/
95
Next
»
કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા
૩,૩૮,૨૭,૭૯૦/- નો ફ્રોડ કરનાર ગેંગના ત્રણ સાગરીતોને પકડી પાડતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ
મહિસાગર : કોઠંબા તાલુકા ની સુકા ટીંબા પ્રા શાળા માં આચાર્ય સમય સર ન આવતા શાળા ને તાળા બંધી..
«
Prev
1
/
95
Next
»
MUKESH PARMARSeptember 18, 2024Last Updated: September 18, 2024