
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી મેઘરજ તાલુકાના ગોરવાડા ગામના લાભાર્થી ને પ્રધાનમંત્રી ના હાથથી મકાનની ચાવી અર્પણ કરવામાં આવી
ગુજરાતમાં અમદાવાદ તારીખ 16/09/2024 ના રોજ જી એમ ડી સી ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદી સાહેબ ના હાથે 8000 કરોડ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યાં અરવલ્લી મેઘરજ તાલુકાના ગોરવાડા ગામના લાભાર્થી શારદાબેન નટુભાઈ મોડીયા ને પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી લાભ મળ્યો હતો અને ત્યાં રૂબરૂમાં પ્રધાનમંત્રી ના હાથેથી મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી





