MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ગાયત્રીનગર સોસાયટી નજીક તિનપતીનો જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા
TANKARA:ટંકારાના ગાયત્રીનગર સોસાયટી નજીક તિનપતીનો જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાયત્રીનગર સોસાયટી પાછળ દેવીપૂજકવાસ નજીક તીનપત્તીનો જુગાર રમી રહેલા રફિકભાઈ ઉર્ફે હરીયો આદમભાઈ સોહરવદી ઉવ.૩૨ રહે.ટંકારા સંધીવાસ, હાજીશા હુસેનસા સોહરવદી ઉવ.૩૨ રહે.ટંકારા કલ્યાણપર રોડ, રફિકભાઈ ગફારભાઈ કાસમાણી ઉવ.૪૦ રહે.ટંકારા મેમણશેરી, અવેસભાઇ આદમભાઈ અબ્રાણી ઉવ.૨૬ રહે.ટંકારા સરકારી હોસ્પિટલ સામે તથા ઈમ્તિયાજભાઇ ઉર્ફે ઈનો અલીભાઈ મકવાણા ઉવ.૩૦ રહે.ટંકારા મોચીબજારવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોજદા રૂપિયા ૧૦,૮૦૦/-કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.