GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નિમણુંક

*ભાજપ પ્રદેશ સહ પ્રવક્તા જયેશ વ્યાસની GCCIની એક્ઝિક્યુટિવ કમિટીમાં સભ્યપદે નિયુક્તિ*
વાણિજ્ય જગતની પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ કમિટીમાં આમંત્રિત સભ્ય તરીકે ગુજરાતના સાંસ્કૃતિક વિશ્વ, ઉદ્યોગ જગત અને સાંપ્રત પ્રવાહોના અભ્યાસુ જયેશ વ્યાસની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપાના સહ પ્રવક્તાની જવાબદારીનું વહન કરે છે.
________________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






