MAHISAGARSANTRAMPUR
મહીસાગર જીલ્લા ના ગામોમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા અનેક કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા અનેક કાર્યો નું ખાતમુહર્ત કરવામાં આવ્યું..
અમીન કોઠારી :- મહીસાગર
મહીસાગર જિલ્લાના અનેક તાલુકાઓના ગામોમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ના જુદા જુદા કામો જેવા કે કોમ્યુનિટી શોક પિટ, કોમ્યુનિટી કામ્પોશપીટ, સેંગ્રિગેશન જેવા અનેક કામોનું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું જેમ ગામના સરપંચો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.