GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે ફેકટરીમાં આગ લાગી
MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે ફેકટરીમાં આગ લાગી

માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી છે અને આગ વધુ વિકરાળ હોય આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જો કે, આગ કેવી રીતે લાગી છે તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી.










