ARAVALLIMODASA

મોડાસા સાયરા રોડ પર ગેબી નજીક મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ જથ્થો જોવા મળ્યો, મેડિકલ વેસ્ટ નાખનાર સામે કાર્યવાહી થશે ખરી…?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા સાયરા રોડ પર ગેબી નજીક મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ જથ્થો જોવા મળ્યો, મેડિકલ વેસ્ટ નાખનાર સામે કાર્યવાહી થશે ખરી…?

હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન શરુ છે તેની વચ્ચે રસ્તા પર જ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ નાખેલો જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો મોડાસા સાયરા રોડ પર ગેબી નજીક મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ જથ્થો જોવા મળતા સ્વચ્છતા અભિયાન વચ્ચે મેડિકલ વેસ્ટ રસ્તા પર જોવા મળતા  લોકોમાં રોષ જોવા મળ્યો હતો જાગૃત નાગરિકે મેડિકલ વેસ્ટ ને લઈ રોષ ઠાલવ્યો હતો બીજી તરફ મેડિકલ વેસ્ટ જથ્થા માંથી મેડિકલ ના બીલો પણ જોવા મળ્યા હાલ તો મેડિલકલ વેસ્ટ જથ્થો કોને નાખ્યો તેનું કારણ અકબંધ છે પરંતુ શું આવી રીતે નાખી દીધેલ મેડિકલ વેસ્ટ નાખનાર સામે કાર્યવાહી થશે ખરી એ સરગતો સવાલ છે હવે જોવાનું એ રહ્યું કે આ મેડિકલ વેસ્ટ નાખનાર કોણ.? તપાસ થશે ખરી.?

Back to top button
error: Content is protected !!