GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:કોમી એકતાનું પ્રતિક – મોરબીના વિરપડા ગામે છેલ્લા ૩૫ વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા ગરબી યોજાઈ છે

MORBI:કોમી એકતાનું પ્રતિક – મોરબીના વિરપડા ગામે છેલ્લા ૩૫ વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા ગરબી યોજાઈ છે
મોરબી ના વિરપરડા ગામે છેલ્લા 35 વર્ષ થી હિન્દુ મુસ્લિમ એકતા ગૃપ દ્વારા યોજાતી શ્રી રાજરાજેશ્વરી ગરબી કોમી એકતા ની મિશાલ બની ગઈ છે. આ અનોખી ગરબી વિશે ગરબી ના આયોજકો જણાવે છે કે અમારા ગામમાં નાતજાત નો કોઈ ભેદ નથી. દરેક વર્ણ ના લોકો સાથે મળીને પ્રાચીન ગરબી નું આયોજન કરે છે.પ્રાચીન ગરબી નું આયોજન ભીખુભા જાડેજા, મયુરસિંહ જાડેજા આશિકભાઈ સુમરા, ક્રિપાલસિંહ જાડેજા, ભવાનભાઈ ભટ્ટી,ધર્મેન્દ્રભાઈ સુરેલીયા, દિનેશગીરી ગોસ્વામી , રવિરાજસિંહ જાડેજા, વિવેકભાઈ સુરેલિયા સહિતના આયોજકો સાથે મળીને આયોજન કરે છે. ગામ ના શ્રદ્ધાળુ લોકો દ્રારા બાળાઓ ને લ્હાળી પણ આપવામાં આવે છે









