AMRELI CITY / TALUKORAJULA

રાજુલા ના આ સેવાભાવી યુવાને આ ગરીબ બાળકો ને ખવરવ્યા પીજા ….

બાળકોની અનેરી ખુશી જોવા મળે

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા ના આ સેવાભાવી યુવાને આ ગરીબ બાળકો ને ખવરવ્યા પીજા ….

મન હોય તો માળવે જવાય આ વાત છે રાજુલાના આ સેવાભાવી યુવાનની જે રાજુલા શહેરમાં સાગરભાઇ સરવૈયા ખૂબ જ સેવાભાવી વ્યક્તિ તરીકે ને 108 તરીકે રાજુલા માં લોકો ઓળખે છે અનેક બ્લડ ડોનેશન કેમ તેમ જ અનેક નિદાન કેમ્પો કરીને રાજુલાના સર્વ સમાજની સેવા થાય તેવી ભાવના ધરાવતા આ સાગરભાઇ સરવૈયા ની તેમની ઓફિસ પાસે જ મજૂરી કામ કરતા મજુર પરિવારના બાળકોને જોયા અને મનમાં વિચાર આવ્યો કે આ ને આવું કોણ ખવરવશે અને સાથે નવરાત્રીન નાં તહેવાર ચાલતા હોય ત્યારે તેમને મનમાં એક સારો વિચાર આવ્યો અને તરત જ તેમણે અમલમાં મુક્યો તેમની પોતાની ગાડીમાં આ બધા બાળકોને બેસાડીને રાજુલા શહેરની લાપીજા રેસ્ટોરન્ટમાં પીઝા ખવડાવવા માટે લઈ ગયા ત્યારે આ ગરીબ પરિવાર ના બાળકોની ખુશી કંઈક અનોખી જ જોવા મળી

યોગેશ કાનાબાર રાજુલા

Back to top button
error: Content is protected !!