GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાની લતીપર ચોકડી નજીકથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

TANKARA:ટંકારાની લતીપર ચોકડી નજીકથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ લતીપર ચોકડી નજીક પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી સિકંદર ઉર્ફે સીકલો રફીકભાઈ ભાણુઉવ.૨૨ રહે.ટંકારા નગરનાકાવાળો વિદેશી દારૂની શીલબંધ પાંચ નંગ બોટલ કિ.રૂ.૧,૭૦૦/- સાથે મળી આવતા તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, આ સાથે પકડાયેલ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હેડ કોન્સ. મહિપતસિંહ સોલંકી દ્વારા ચલાવવામાં આવી છે.








