GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
સેવા સેતુ”નો દસમો તબક્કો યોજાઈ રહ્યો છે જે “સેવા સેતુ” કાર્યક્રમની સફળતા દર્શાવે છે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા

આભાર વિધિ વોર્ડ નં.૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે મંચ પરથી લાભ આપવામાં આવેલ. ડાયસ કાર્યક્રમના અંતે ઉપસ્થિત લાભાર્થીઓ માટે વિવિધ સેવાનો લાભ લેવા “સેવા સેતુ” કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ.


