
ચોટીલા, થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે નો પકડેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો પર બુલ ડોઝર ફેરવવામાં આવ્યું.
ચોટીલા ના ઝરીયા નાં વિડ વિસ્તારમાં સોળ લાખ થી વધુ ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો.
ચોટીલા નાં વિડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ બુલડોઝર ફેરવવામાં આવ્યું.
આજરોજ ૦૯/૧૦/૨૪ ના ચોટીલા,મોલડી, થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે નો ઇંગ્લિશ દારૂ નો મુદ્દામાલ બોટલ નંગ ૭૨૬૧
કિંમત ૧૬,૩૫,૮૫૫ નો મુદ્દામાલ ઝરિયા ની વિડ વિસ્તારમાં sdm ચોટીલા, મામલતદાર, નસાબંધી વિભાગ ચોટીલા,ઇન્ચાર્જ લીંબડી ડી.વાય.એસ.પી સાહેબ ,ચોટીલા પીઆઈ,થાન પીઆઈ,મોલડી પીઆઈ ની હાજરી માં નાશ કરવામાં આવ્યો હતો.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
 
				


