GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીના શનાળા રોડ ઉપરથી બિયરના ડબલા સાથે યુવક ઝડપાયો
MORBi:મોરબીના શનાળા રોડ ઉપરથી બિયરના ડબલા સાથે યુવક ઝડપાયો
મોરબીના શનાળા રોડ ઉપર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહેશ પાન વાળી શેરીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક શખ્સને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી બડવાઇઝર મગનુમ બિયરનું એક ટીન મળી આવ્યું હતું. જેથી તુરંત આરોપી વિજયભાઈ આપાભાઈ ગરચર ઉવ.૩૨ રહે. ઓમકાર રેસિડેન્સી ફ્લેટ ૨૦૪ લીલાપર રોડવાળાની અટકાયત કરવામાં આવી હતી,