GONDALGUJARATRAJKOT CITY / TALUKO
Gondal: માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા સરકારી શાળામાં ચોપડા વિતરણ કરાયું
તા.૧૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ગુંદાળા ગામે સરકારી સ્કૂલોમાં ભણતી વિદ્યાર્થીની ઓને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવી સરકારી સ્કૂલમાં ધોરણ 1 થી 8માં ભણતી વિદ્યાર્થીની ઓને આકર્ષિત કરે એવા ચોપડા, નું વિતરણ કરવામાં આવ્યું હતું.માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ટીમે બંટીભાઈ ભુવા, કિશોરભાઈ ધડુક, વિમલભાઈ મોવલીયા, હકાભાઈ, નિરંજનગીરી, રવીભાઈ પણસારા ચંદ્રશભાઈ સોલંકી, વર્ષાબેન મોઢવાણીયા, મિતલબેન ત્રિવેદી, અંકિતાબેન પટેલ રિધ્ધિબેન ડાભી, વગેરે સભ્યો જહેમત ઉઠાવી હતી.