BANASKANTHAGUJARATPALANPUR

ગુજરાત રાજ્ય બ્લેક ટ્રેપ કવોરી એસોસિએશન નીરાજ્ય વ્યાપી હડતાલ નો અંત આવ્યો

18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ગુજરાત રાજ્ય બ્લેક ટ્રેપ કવોરી એસોસિએશન નીરાજ્ય વ્યાપી હડતાલ નો અંત આવ્યો છે, સરકાર સાથે કેટલાક પ્રશ્નો માટે લઈને વાટાઘાટા સાથે સહમતી સધાતા આખરે લાંબા સમયથી ચાલી રહેલી ગુજરાત રાજ્યની કવોરી એસોસિએશનની હડતાલ ને આજે પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે જોકે આ હડતાલ નો મુખ્ય કારણ સરકાર દ્વારા માઇનોર માઈનિંગ પ્રોજેક્ટ માટે લેવી પડતી ઇ સી એટલે એન્ડ્રોઇલ મેન્ટલ સર્ટિફિકેટ બાબતે આ હડતાલ નો મામલો ઉચકાયો હતો જોકે સરકાર સાથેની એક બેઠકઅગાઉ નિષ્ફળ રહ્યા બાદ રાજ્ય સરકાર ના ભુસ્તર વિભાગ તેમજ મુખ્યમંત્રી સાથે કોર કમિટી ની બેઠકમાં ફરી કવોરી ઉદ્યોગ તા કેટલાક પ્રશ્નોનો અંત આવતા હડતાલ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી આ હડતાળ નો પ્રારંભ દ્વારકાથી કરવામાં આવી હતી તેને આજે શક્તિપીઠ અંબાજી ખાતે થી પરિપૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી આ જાહેરાત ને લઈ ગુજરાત રાજ્ય બ્લેક ટ્રેપ કોરી એસોસિયેશનના ઉચ્ચ પદાધિકારીઓ ની એક બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે જોવામાં આવી હતી અને કરીને લે જે નિયમો હળવા કરવાની બાબત હતી હતી તેને લઈ આજે લાવવામાં આવ્યો છે એટલું જ નહીં આ હડતાલ ના પગલે જે રસ્તા કે બાંધકામ ઉદ્યોગને પડેલી તકલીફો લઈને હિતેન્દ્ર ઉપાધ્યાય ઉર્ફે કાળું ભાઇ કાર્પેટ પ્રમુખ ગુજરાત કવોરી એસોસિયેશન, તાપી પણ દિલગીરી વ્યકત કરવા આવી હતી.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!