BANASKANTHAGUJARATPALANPUR

બાલારામ શિવધામ એક જમાનામાં દર્શનાથીઓ ભરેલા પાણીમાં કૂદકા મારી ની મજા માણતાં આજે નદીમાં ગાંડા બાવળો નું સામ્રજય 

18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બાલારામ એક જમાનામાં પાલનપુર સહિત આસપાસના ગામના લોકો સ્નાન ઘાટમાં ભરેલા પાણીમાં લોકો કિનારેથી કૂદકા મારી સ્નાન કરવાની મજા માણતા સાથે સાથે શ્રદ્ધાળુદર્શન લાભ લેતા મંદિર આસપાસ નવાબ સાહેબ વખત નાખેલી લોખંડની એંગલો નીકાળી દિવાલ બનાવી દેતા આ ઉપરાંત નદીમાં ગાડા બાવળો સામ્રાજ્ય ને લઈને લોકો આ પાણીમાં જવાનું ટાળી દે છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે મીની હોજ બનાવી પ્રવાસીઓ નાહવાની મજા લઈ શકે તેવી વધુ સગવડ થાય તેવું પ્રવાસીઓઈછી રહ્યા છે.બાલારામ માં આવેલા કેટલાક પ્રવાસીઓ કહેવા મુજબ અહીં વર્ષો અગાઉ સ્થાનિક ટ્રસ્ટીઓ દ્વારા પાણીનો સ્ટોર લોકો માટે ઉનાળામાં લોકો માટે ખાસ સગવડ કરાવતી લોકો નદીમાં સ્નાન કર્યા પછી દર્શનનો લાભ પણ લેતા જ્યારે આ સ્નાન ઘાટ ચોમાસામાં પાટિયા ખોલી પાણી ખાલી કરી દેતા ફરીથી ઉનાળામાં લોકો માટે સગવડો કરાતી હતી જોકે કેટલાક મહિનાથી અહીં આગળ ચાલતા ચેકડેમ તેમજ તેમજ આગળના બંધના પ્રવાહી અને ઝરણાઓ નદી પાણીથી છલોછલ ભરેલી રહે છે પણ અંદર પાણીમાં ગાડા બાવળો નો સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે પ્રવાસીઓ નાહવા માટે નદીમાં ન ઉતરે તેના માટે સૂચના બોર્ડ પણ મારેલું છે લોકોના કહેવા મુજબ ચોમાસામાં આ બોર્ડ લગાવુ જરૂરી છે પણ શિયાળો અને ઉનાળો લોકોને નાહવા માટે સ્નાન ઘાટ પાણી ભરેલો હોય તો પ્રવાસીઓ તેની મજા માણી શકે અહીંના સ્થાનિક જાણકારોનું કહેવા મુજબ કે નવાબ સાહેબને વર્ષો પહેલા મંદિરના સામેના ભાગે લોખંડની એંગલો લગાવેલી હતી તે અહીં આવતા ઘોડાપૂર બારોબાર નીકળી જતું આજે આ નવી દીવાલો જે બનાવી છે તેગમે ત્યારે ચોમાસામાં અહીંના વિસ્તારોને નુકસાન પહોંચાડી શકે છે ?તેવું લોકોનું મંતવ્ય છે મંદિર નજીક બનાવેલું લાખો રૂપિયા ખર્ચ કરીએ અગાઉ બગીચો જે બનાવ્યા હતો આજે અંદર બાળકોના રમવાના સાધનો નીચે તૂટેલા જોવા મળી રહ્યાં છે આજે નીચે વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા થાય તેમ જ અન્ય વિકાશો થાય તેવું પ્રવાસીઓ ઓછી રહ્યા છે.સતત બાલારામ સાથે નો નાતો ધરાવતા દિપકભાઈ રાવલે આ માહિતી આપતાં જણાવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!