BANASKANTHAGUJARATPALANPUR
ગઢના સેવા નિવૃત્ત રેલ્વે કર્મીને સન્માનિત કરવામાં આવ્યા
19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની અને પાટીદાર સમાજ અગ્રણી અમરતભાઈ વાલાભાઈ ગોઠી રેલ્વે વિભાગમાં સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પ્રમાણિકતાપૂર્વક સેવાઓ આપી સેવા નિવૃત્ત થતાં જિલ્લા ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) એ મિત્રો સાથે એમના ફાર્મહાઉસ નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઇ શાલ ઓઢાડી – પુસ્તક આપી સારી તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી હતી .





