
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અંતોલી શાળા નંબર – 2 થી ગોરવાડા હાઈસ્કૂલ થઈ ધરોલા જતા નવારોડનું ખાદમુહર્ત કરાયું
અંતોલી શાળા નંબર – 2 થી ગોરવાડા હાઈસ્કૂલ થઈ ધરોલા જતા 3 કિમિ 300 મીટર નવા રોડનું ખાદમુહર્ત કરાયું હતું જેમાં ખાસ ઉપસ્થિત ધારાસભ્ય ભિલોડા મેઘરજ વિધાનસભા MLA પી સી બરંડા મેઘરજ તાલુકા પ્રમુખ મનાત જયાબેન પ્રવીણભાઈ તાલુકાપંચાયત સદસ્ય મેઘરજ જગદીશભાઈ પગી પણીબાર સીટ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનો સહીત વડીલો ઉપસ્થિત રહી નવીન રસ્તાનું ખાદ મુહર્ત કર્યું હતું





