GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના જ્યુબીલી બાગને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓ

તા.૨૫/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના “સ્વચ્છતા હિ અભિયાન” હેઠળ દેશના વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ રાખવા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
રાજકોટનું વોટસન મ્યુઝિયમ, લેંગ લાઈબ્રેરી, અરવિંદ મણિયાર હોલ, ઘુમલી હોલ, પ્રાદેશિક માહિતી કચેરી, કોર્પોરેશનના રોશની, ફ્લડ અને વોટર વર્કસ, પુરાતત્વ કચેરી, બાગ વિસ્તાર, ઐતિહાસિક મહત્વ ધરાવતું સૌથી જૂનું અને સૌથી મહત્વનું જ્યુબીલી બાગ, બેન્ડ સ્ટેન્ડ વગેરે વિસ્તારોમાં સફાઈ કર્મીઓ દરરોજ સાફ સફાઈ કરી સ્વચ્છ અને સુંદર બનાવે છે.





