DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

તા.૨૬.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ઉર્જાવાન અને પ્રેરણાસ્રોત ચેરમેન  શિશપાલ રાજપુત સાહેબ અને વહીવટી અધિકારી વેદી સાહેબ નાં માર્ગદર્શન દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં એસ આર ભાભોર આર્ટસ કોલેજ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ઉર્જાવાન ઝોન . કોડીનેટર પિન્કીબેન,સોશિયલ મીડિયા ઝોન કોડીનેટર સોનલબેન દરજી,જિલ્લા કોડીનેટર ધુળાભાઈ પારગી,યોગ ટ્રેનર સરીતાબેન બારીયા ,કોલેજના પ્રિન્સિપાલ સાહેબ, આર્ટ્સ કોલેજ નાં પ્રોફેસર સાહેબોં, પ્રોફેસર બહેનો અને ખુબ જ મોટી સંખ્યા માં વિધાર્થી ભાઇ બહેનો હાજર રહ્યા હતા ૭૫ ભાઇ બહેનો એ યોગ ટ્રેનર ની ટ્રેનિંગ લેવા માટે ફોર્મ ભર્યા અને ખુબ જ ઉત્સાહ થી યોગ ટ્રેનિંગ લઇ યોગ ક્લાસ ચલાવવા માટે તૈયારી દર્શાવી યોગ ભગાવે રોગ યોગમય ગુજરાત, નિરોગી ભારત ઘર ઘર પે હમ જાયેંગે સબકો યોગ સિખાયેંગે

Back to top button
error: Content is protected !!