Dahod:દાહોદ નિક્ષય મિત્ર દ્રારા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું
આજ રોજ તા. ૨૮. ૧૦. ૨૦૨૪ ના સવારે ૧૦ કલાકે જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નીક્ષય પોષણ યોજના અંતર્ગત RDD ( વિભાગીય નાયબ નિયામક) વડોદરાના વહીવટી અધિકારી વિનય પટેલ, mo DTC Dr chauhan અને SHFW નાં OA સંદિપ જોષીના હસ્તે નિક્ષય પોષણ યોજના અંતર્ગત દાતા દ્વારા ટીબી ના દર્દીઓ ને જિલ્લા ક્ષય અધિકારી ડો આર ડી પહાડીયા નાં સહયોગ થકી આજરોજ કીટ આપવામાં આવી