
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
તાજેતરમાં મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, કથાકાર પ્રફુલભાઈ, આગેવાન અશ્વિનભાઈ પટેલ, શૈલેષભાઈ મોદી, ભીખુભાઈ આહીર વગેરે સહિત તાલુકાના કાર્યકર્તાઓને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.




