GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મચ્છુ નદીના બેઠા પુલ પરથી પાણીમા અજાણ્યા પુરુષની લાશ મળી આવી
MORBI:મોરબીના મચ્છુ નદીના બેઠા પુલ પરથી પાણીમા અજાણ્યા પુરુષની લાશ મળી આવી
રીપોર્ટ:- મોહસીન શેખ દ્વારા

મોરબી નાં મચ્છુ નદી માં બેઠા પુલ પરથી પાણી માં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. પોલીસે સ્થળ પર પહોંચી ને લાશ બહાર કાઢી પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડી છે આ બાબતે વાત કરીએ તો મચ્છુ નદી માં બેઠા પુલ કાયમી ટ્રાફિક હોય તેવી અવરજવર ચાલુ હોય છે જેમાં આજે પુલ થી નીચે પાણીમાં કોઈ લાશ તરતી હોય પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને પોલીસે લાશ નો કબજો લઈ ને હોસ્પિટલ માં ખસેડી છે અને આ અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે આજુબાજુના લોકો નદી નાં પટ માં દોડી ગયા હતા. પોલીસે આ લાશ કોની છે? તે ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.






