GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શોભેશ્વર રોડ પર ઝાડ સાથે ગળેફાંસો આધેડે જીવન ટૂંકાવ્યું
MORBI:મોરબીના શોભેશ્વર રોડ પર ઝાડ સાથે ગળેફાંસો આધેડે જીવન ટૂંકાવ્યું
સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ પર લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ ૪૨ વર્ષીય આધેડે આપઘાત કરી લેતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિકમાં રહેતા ગોપાલભાઈ સોહાનભાઈ ઘાસી (ઉ.વ.૪૨) નામના આધેડે તા. ૧૬ ના રોજ બપોરના સમયે શોભેશ્વર રોડ પર આવેલ લેન્ડવૂડ સિરામિક સામે લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે અને આધેડે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે