GUJARATJASDALRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: વિંછીયા-જસદણ પંથકના ૬૦ ગામોમાં પાઈપલાઈનની કામગીરીના લીધે પાણી પુરવઠો બંધ રહેશે

તા.૧૯/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના મોઢુકા હેડવર્ક્સ ખાતે વિવિધ પાઈપલાઈનની કામગીરી હોવાથી તા. ૨૨ નવેમ્બરથી તા. ૨૪ નવેમ્બર સુધી શટડાઉન હોવાથી વિંછીયા તાલુકા તથા જસદણ તાલુકાના મોઢુકા હેડવર્ક્સ આધારીત વિંછીયા જૂથ અને ભડલી જૂથ હેઠળ ૬૦ ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જે રીપેરીંગ કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે, તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!