
નરેશપરમાર, કરજણ –



કરજણ તાલુકાના અણસ્તુની પ્રાથ. શાળામાંથી કોમ્પ્યૂટર અને પંખાની ચોરી
ચોર હવે વિદ્યાના મંદિરને પણ નથી છોડતા અણસ્તુ ગામની પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર અને પંખો ચોરી ગયા
કરજણ તાલુકાના અણસ્તુ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ૨૬ નવેમ્બર રાત્રિના રોજ શાળાની ઓફિસના દરવાજાનું તાળું તોડી શાળાની ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસ માંથી કોમ્પ્યુટર તેમજ તમામ તિજોરીઓ માંથી સર સમાન વેરવિખેર કરી તથા શાળાના બીજા માળે આવેલ રૂમમાંથી ત્રણ પંખાઓ છોડી ગઈ ચોરી કરી ગયા હતા. સદ નસીબે ઓફિસમાં બોક્સમાં મુકેલા ત્રણ લેપટોપ બચી જવાબ આવ્યા હતા. ચોરીની જાણ આચાર્યને થતા આચાર્યએ કરજણ પોલીસને જાણ કરતા કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ચોરીનું પગેરો શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.




