GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર રોડ પરથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના રવાપર રોડ પરથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબીના રવાપર ગામ પાસે એસ.પી. રોડ ક્રિષ્ના સ્કુલ નજીક જાહેર રોડ પર આરોપી ચિરાગ મનસુખભાઇ જાલરીયા (રહે. તુલસીપત્ર સામે શિવાલય હાઇટસ ઘુનડા રોડ મોરબી)વાળાના પોતાના કબ્જા ભોગવટા વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ 1 (કિં રૂ.100) તથા કાર (કિંમત રૂ.3,00,000) મળી કુલ કિંમત રૂ.3,00,100ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ચિરાગ જાલરીયાની પુછપરછ કરતા અન્ય એક શખ્સ ભાવેશભાઈ ફેફર (રહે. રવાપર રેસીડેન્સી મોરબી)વાળાનું નામ ખુલતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.