MORBI:મોરબીની શ્રી બ્લડ બેન્ક નો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ
MORBI:મોરબીની શ્રી બ્લડ બેન્ક નો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ
મોરલી શહેરમાં ટ્રસ્ટ સંચાલિત શ્રીબ્લડ બેંક જે ૫ મો માળ, પરમેશ્વર ટલાકા. 7-8 સાવસર પ્લોટ, આયુષ હોસ્પિટલની બાજુ માં – મોરબી આવેલી છે જે ૨૪ કલાક કાર્યરત હોય છે. આજરોજ શ્રી બ્લડ બેન્ક એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
સંસ્થા દ્વારા મોરબીના રક્તદાતાઓના આભાર વ્યક્ત કરેલ છે અને શ્રી બબ્લડ બેંક તરફથી ચેલેસેમિયા તેમજ હિમોરીલીયા પિડીત દર્દીને આશ્રુનીક મશીન થી ટેસ્ટ કરેલ બ્લડ સંર્પૂણ ફ્રી આપવામાં આવે છે. જરૂરીયાતુહ મંદ દર્દીને રકતદાતાશ્રી ના સયોગી આ વર્ષે પણ રાહત દરે બ્લડ પુરૂ પાડી શકીઓ તેવા આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મહેનત અને સેવા કાર્યોમાં અમો કોઈ જ કસર બાકી રાખીશું નહિ.
મોરબી વાસી ઓને નમ્ર વિનંતિ કે પુણ્યતિથી જન્મ દિવસ કે કોઈ પણ સામાજીક પ્રસંગે . “રક્તદાન મહાદાન” સૂત્રને સાર્થક બનાવવા રક્તદાન કેમ્પના આયોજન માટે સહયોગ આપવા વિનંતી. ઈમરજન્સી રક્તદાન ની જરૂર કે કેમ્પ માટે સંપર્ક કરો.. Ph.No: 7990868497, 02822222011, 8849115442