BANASKANTHAPALANPUR
જગાણામાં ૨૦૦ બાળકોને પ્રીતિભોજન અપાયું પાલનપુર તાલુકાના જગાણાના કરેણ દિલીપભાઈ ના ફાર્મ પર રાજમણી પ્રાથમિકશાળા વિધામંદિર પાલનપુર પ્રા.શાળાના ૨૦૦ બાળકોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું
9 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા .
આવનાર તમામ વિધાર્થીઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ બાળકોને ખેતી અને પશુપાલન વિશે માહિતગાર કર્યા પ્રીતિ ભોજન પ્રસંગે રાજમણી પ્રા.શાળાના વિધામંદિર માં થી ભાવનાબેન ત્રિવેદી, મોહસીનખાન,પ્રકાશભાઇ પ્રજાપતિ,જિનલબેન પ્રજાપતિ વગેરે સ્ટાફ હાજર રહ્યો હતો અને ગ્રામજનોમાંથી હેમરાજભાઇ કુણિયા,ભેમજીભાઇ ચૌધરી,રતીભાઇ લોહ, કેશરભાઇ લોહ,કાન્તીભાઈ પરમાર, નગિનભાઇ પરમાર, ડુંગરભાઇ કરેણ,મુકેશભાઈ ઠાકોર, કમલેશભાઈ ગૌસ્વામી, વિશાલ રાવલ જેવા આ પ્રસંગે મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા