
તા.૧૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા પ્રાથમિક શાળા ના અનાથ બાળકોને કપડાનુ વિતરણ કરવામાં આવ્યા
દાહોદ માનવસેવા તથા વિવિધ સામાજિક સેવા ઓ કરતી રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા શ્રીમદ ભગવત ગીતા જયંતિ ના અવસરે દાહોદ તાલુકા ની છાયણ વગૅ પ્રાથમિક શાળા ના અનાથ બાળકોને રોટરી પરિવાર ના સભ્યો ના સહયોગથી સંસ્થા ના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા અને રોટરી સેવા સંસ્થાન ના સ્ક્રીય સભ્ય રમેશભાઈ સરૈયા તથા શાળાના આચાર્ય



